IMFનો ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક’ રિપોર્ટ જાહેર, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે 4.4 ટકાનો ઘટાડો
આઇએમએફ એ ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક’ રીપોર્ટ કર્યો જાહેર 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો ચીન એકમાત્ર વિકાસશીલ દેશ હશે નવી દિલ્લી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષએ હાલમાં જ ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક’ રીપોર્ટ જાહેર કર્યો છે,જેમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2020 માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો થશે, પરંતુ ચીની અર્થવ્યવસ્થામાં 1.9 ટકાનો વિકાસ થશે.જે […]
