કોરોનાના રામબાણ ઈલાજ ‘પ્લાઝ્મા થેરપી’ ને ICMR એ નકારી – આ છે તેનું કારણ
કોરોનાના રામબાણ ઈલાજનો આઈસીએમઆર એ નકાર્યો પ્લાઝ્મા થેરાપી પછી પણ જોખમ યથાવત આ થેરાપી ઈન્ફેક્શનને નથી રોકી શકતી અક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, કોરોનાના ગંભીર કેસોમાં પ્લાઝ્મા થેરપી આપ્યા બાદ પણ મોતનું જોખમ યથાવત રહે છે, આ ઉપરાંત ઈન્ફએક્શન ફેલાતું પણ અટકતું નથી, સ્ટડી માટે પ્લાઝ્મા થેરપીના આ પરિક્ષણને ‘પ્લાસિડ ટ્રાયલ’નું નામ આપવામાં આવ્યું […]
