કર્ણાટકમાં IMA ગોટાળો: કોંગ્રેસના ‘સસ્પેન્ડેડ’ ધારાસભ્યે 400 કરોડ દબાવ્યા, જનતા સાથે 2000 કરોડની ઠગાઈ
કર્ણાટકની એક કંપની આઈએમએ જ્વેલ્સનના રોકાણકારોએ મોટા રિટર્નની લાલચ આપીને લગભગ 20000 કરોડ રૂપિયા એકઠા કર્યા અને હવે તેના સંસ્થાપક ફરાર છે. તે આઈએમએ જ્વેલ્સના ફરાર સંસ્થાપકની કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં મંસૂર ખાન કહે છે કે કોંગ્રેસના ધારાસભ્ય રોશન બેગે તેમની પાસેથી 400 કરોડ રૂપિયા ટિકિટ અપાવવાના નામ પર લીધા અને ટિકિટ પણ અપાવી શક્યા […]