કોરોના દિશા-નિર્દેશમાં રિસર્ચ બાદ ગૃહમંત્રાલય દ્રારા રાજકીય રેલીઓને અપાઈ મંજુરી
રાજકીય રેલીઓને મળી મંજુરી ગૃમંત્રાલયે કોરોના દિશા-નિર્દેશ પર સંશોધન કર્યું બુધવારના રોજ ચૂંટણીપંચે કોરોના માપદંડના કર્યો સુધારો ગૃહ મંત્રાલય દ્રારા ગુરુવારના રોજ 12 એવા રાજ્યો કે જ્યા ચૂંટણીઓ યોજાનાર છે જેના માટેની કોરોના ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. આ રાજ્યોમાં તાત્કાલિક પ્રભાવથી રાજકીય રેલીઓને રહવે મંજૂરી આપવામાં આવી ચૂકી છે.જો કે આ રેલી માટે મર્યાદીત સંખ્યામાં […]