6 માસના ઉચ્ચસ્તર પર ઔદ્યોગિક ઉત્પાદન, રીટેલ મોંઘવારી સાત માસની ટોચ પર
નવી દિલ્હી: માઈનિંગ ક્ષેત્ર અને વીજ ઉત્પાદનમાં સુધારણાને કારણે એપ્રિલમાં ઔદ્યોગિક વિકાસ દર 3. ટકા રહ્યો છે. જે છ માસના ઉચ્ચસ્તર પર છે. તો મે માસમાં રિટેલ મોંઘવારી દર 3.05 ટકા રહ્યો છે અને તે સાત માસના ઉચ્ચસ્તર પર છે. સત્તાવાર આંકડાઓ દ્વારા બુધવારે આની જાણકારી સામે આવી છે. એપ્રિલ-2018માં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક – આઈઆઈપી […]