DRDOની ઐતિહાસિક સિદ્વિ, હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલનું કર્યું સફળ પરીક્ષણ
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સિદ્વિ હાંસલ કરી ડૉ.અબ્દુલ કલામ દ્વીપ પરથી હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળ પરીક્ષણ કર્યું આ સિદ્વિ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ DRDOને અભિનંદન પાઠવ્યા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. સંગઠન એ ઓડિશા તટ નજીક ડૉ. અબ્દુલ કલામ દ્વીપથી માનવ રહિત સ્ક્રેમજેટના હાઇપરસોનિક સ્પીડ […]