ક્લાસ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી હારવાના ગમમાં 8મા ધોરણના વિદ્યાર્થીનો આપઘાત!
હૈદરાબાદ: સહપાઠી વિદ્યાર્થિની સામે ક્લાસ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી હારવાને કારણે દુખી થયેલા એક આઠમા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. આ ચોંકાવનારો મામલો તેલંગાણાના યદાદ્રી જિલ્લા હેઠળ આવતા રમન્નાપેટ કસબાનો છે. પોલીસે કહ્યુ છે કે આજે સવારે રેલવે સ્ટાફે નાલગોંડા રેલવે પોલીસના ચિતયાલ રેલવે સ્ટેશનની નજીકના ટ્રેક પર એક લાવારિસ લાશ હોવાની જાણકારી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી […]
