હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે જ ગરાકી રહેતી હોય છે, સરકારની મંજુરી મળ્યા બાદ ધંધામાં તેજી આવશે
અમદાવાદઃ કોરોનાને લીધે સરકારે નિયંત્રણો મુકતા હોટલ-રેસ્ટોરન્ટસને ખૂબ મોટો ફટકો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટમાં મોટાભાગે સાંજના સમય બાદ ગરાકી રહેતી હોય છે. એટલે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો વ્યાપક મંદીનો સામનો કરી રહ્યા છે. ત્રણ અઠવાડિયાથી વધારે સમય માટે રિટેલ બંધ રહ્યા બાદ, રાજ્ય સરકારે બુધવારે નિયંત્રણો હળવા કરતાં વેપારીઓ અને રેસ્ટોરાંના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય […]