“હિંદુ આતંકવાદ”ની થિયરીનો રાજકીય પ્રયોગ કરનાર દિગ્વિજયસિંહને ભોપાલની જનતાનો તમાચો, સાધ્વી પ્રજ્ઞાની જીત
ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહના મુકાબલા પર આખા દેશની નજર હતી. માત્ર ભારત જ નહીં, પણ ભોપાલ બેઠક પરના પરિણામોની દેશ બહારના ચોક્કસ વિચારધારાના લોકોની પણ નજર હતી. હિંદુ આતંકવાદની થિયરી દ્વારા હિંદુ સમુદાયને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનો આરોપ કોંગ્રેસના ચોક્કસ નેતાઓ પર […]