એશિયન-આફ્રિકન દેશોમાં પ્રદૂષણ-ધૂળથી હિમાલયનો બરફ પીગળી રહ્યો છે, વૈજ્ઞાનિકો ચિંતિત
એશિયા અને આફ્રિકી દેશોમાં વધતા પ્રદૂષણ અને ધૂળની આડઅસર આ પ્રદૂષણ અને ધૂળને કારણે હિમાલયનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે નેચરલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં કરાયો દાવો દિલ્હી: હિમાલયનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે જે એક ચિંતાનો વિષય કહી શકાય. એશિયા અને આફ્રિકી દેશોમાં પ્રદૂષણ અને ધૂળના કારણે આ બરફ પીગળી રહ્યો છે. […]