1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

જયરામ સરકારનો મહત્વનો નિર્ણય: આ 4 જિલ્લાઓમાં લગાવાયું નાઇટ કર્ફ્યુ

જયરામ સરકારનો મહત્વનો નિર્ણય હિમાચલપ્રદેશના ચાર જિલ્લામાં લગાવાયું નાઇટ કર્ફ્યુ શૈક્ષણિક સંસ્થાઓ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ કોરોનાના વધતા સંક્રમણને કારણે લેવાયો નિર્ણય મનાલી: હિમાચલપ્રદેશ કેબિનેટની બેઠકમાં સોમવારે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતો. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હિમાચલપ્રદેશના ચાર જિલ્લા શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી […]

હિમાચલ પ્રદેશના ‘લૂહરી હાઈડ્રો પ્રોજેક્ટ’ પર કેબિનેટની મહોર – યોજના હેઠળ વર્ષ દીઠ 775 કરોડ યૂનિય વીજળી મળશે

લૂહરી હાઈડ્રો પ્રોજેક્ટ પર કેબિનેટની મહોર  આ યોજના હેઠળ 775 કરોડ યૂનિય વીજળીની થશે ઉત્પાદન   કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશમાં લુહરી હાઇડ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મોદી કેબિનેટે આ હાઇડ્રો પ્રોજેક્ટ પર મહોર લગાવી છે. આ બાબતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ 10 મેગાવોટના પ્રોજેક્ટનો અંદાજે ખર્ચ 1810 કરોડ થશે. આ યોજનાથી દર […]

ભારત-ચીન સીમા તણાવ વચ્ચે હિમાચલ પ્રદેશ વિસ્તારમાં ‘રાફેલ ફાઈટર પ્લેન’નો યુદ્ઘાભ્યાસ

હિમાચલ પ્રદેશ વિસ્તારમાં ‘રાફેલ ફાઈટર પ્લેન’નો યુદ્ઘાભ્યાસ સ્થિતિ અચાનક ગંભીર થતા પાયલટ લઈ શકે એક્શન વાયુસેનાના પાયલટ લઈ રહ્યા છે રાફેલ લડાકૂ વિમાનની ટ્રેનિંગ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની આસપાસ કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારત અને ચીનની સેના સામસામે છે,ત્યારે આ સમગ્ર તણાવની સ્થિતિને જોતા રાફેલ વિમાન દ્વારા રાત્રીના સમયે હિમાચલ પ્રદેશ વિસ્તારની આસપાસ ઉડાનનો અભ્યાસ […]

ભારે વરસાદને કારણે શિમલા હાઈવે બંધ, ચમ્બામાં લોખંડના સળિયાના કામચલાઉ પુલ પરથી કાર થઈ પસાર

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પહાડ ધસી રહ્યા છે. ભારે વરસાદને કારણે ચંબા જિલ્લામાં ભારંગલા નાળા પર બનેલો પુલ વહી ગયો છે. આ પુલ હાડસરના ભરમૌરને જોડે છે. આ સિવાય લેન્ડસ્લાઈડને કારણે શિમલા જિલ્લાના બદહાલ ગામમાં નેશનલ હાઈવે-5 બંધ કરવામાં આવ્યો છે. બંને સ્થાનો પર રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ […]

1968માં ક્રેશ થયેલું IAF નું AN-12 વિમાન 51 વર્ષ પછી ગ્લેશિયરમાંથી મળી આવ્યું

51 વર્ષ પહેલા ક્રેશ થયેલું ભારતીય વાયુસેનાના  વિમાનનો કાટમાળ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાંથી મળી આવ્યું છે. આ વિમાન પણ એએન-12 બીએલ-545 હતું. આ વિમાન પાંચ દશક પહેલાં ગુમ થઈ ગયું હતું જેને ઘણા પ્રયત્નો પછી પણ શોધી શકાયું નહોતું.આ ઉપરાંત  લગભગ 94 સંરક્ષણ જવાનો આ વિમાનમાં સવાર હતા તેઓ વિશે પણ વધુ માહિતી મળી શકી […]

શ્રીખંડયાત્રા દરમિયાન ગ્લેશિયર બન્યું અડચણઃ 4 લોકો ઈજાગ્રસ્ત,60 લોકોને સુરક્ષીત બચાવાયા

શ્રીખંડયાત્રા દરમિયાન ગ્લેશિયર પડ્યું 4 લોકો ઈજાગ્રસ્ત 60 લોકોને સુરક્ષીત બચાવાયા યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યાત્રા રોકવામાં આવી શ્રીખંડયાત્રામાં જનાર લોકો સામે સંકટની સ્થિતી સામે આવી છે ,હાલ જ્યારે વરસાદી મોસમના કારણે અનેક જગ્યાઓએ ભૂસ્ખલન જેવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ યાત્રા દરમિયાન પાર્વતી બૈગના પાસેના નૈન સરોવરમાથી એક ગ્લેશિયર પડ્યું હતું તે સમયે […]

હિમાચલના કિન્નૌરમાં પહાડનો હિસ્સો પડતા NH 5 પર વાહનવ્યવહાર બંધ

શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના કશંગ નાલા પાસે મંગળવારે પહાડનો એક હિસ્સો ધ્વસ્ત થયો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક કાર પાસે લોકો ઉભા છે અને પહાડનો હિસ્સો ધ્વસ્ત થઈને સડક પર પડતો દેખાઈ રહ્યો છે. કિન્નૌર જિલ્લાના કશંગ નાલામાં પહાડનો હિસ્સો પડવાને કારણે નેશનલ હાઈવે – 5 પર વાહનવ્યવહાર […]

હિમાચલ પ્રદેશ: કુલ્લૂમાં વરસાદ, રોહતાંગમાં બરફવર્ષાથી લોકોએ લીધો રાહતનો શ્વાસ

હિમાચલ પ્રદેશમાં હવામાને મિજાજ બદલ્યો છે. રોહતાંગ સહીત લાહૌલ-સ્પીતિના ઊંચા પહાડો પર ભારે બરફવર્ષા થઈ હોવાના અહેવાલ છે. ખરાબ હવામાનને જોતા સ્થાનિક વહીવટી તંત્રે પર્યટકોને સંવેદનશીલ વિસ્તારો તરફ નહીં જવાની સલાહ આપી છે. બરફવર્ષાને કારણે આવા સ્થાનો પર દુર્ઘટના થવાની આશંકા રહે છે. તેવામાં વહીવટી તંત્રના સ્તરે ખાસ સાવધાની દાખવવામાં આવી રહી છે. રોહતાંગની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code