હરિયાણા કોર્ટનો રસપ્રદ ચુકાદોઃ ભરણપોષણ પેઠે અનાજ આપવાનો આદેશ
હરિયાણા કોર્ટનો રસપ્રદ ચુકાદો ભરણપોષણમાં આપવું પડશે અનાજ દર મહિને ચોખા,ઘંઉ,ધી,કપડા,ખાંડ આપવાની રહેશે પતિ પાસે નોકરી ન હતી માટે કોર્ટેઆ નિર્ણય લીધો આજકાલ દેશભરમાં છૂટાછેડાનું પ્રનામ વધ્યુ છે ત્યારે પત્નિ તરફથી પતી પર ભરણપોષણનો કેસ કરવામાં આવતા હોય તેવા ધણા બધા કિસ્સાઓ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે ભરણ પોષણના મામલામાં પત્નિને દર મહિને કોર્ટ […]