કાશ્મીરમાં આતંક ફેલાવા અલગતાવાદીઓ હાફિઝ સઈદ પાસેથી લેતા હતા કરોડ રુપિયા
એનઆઈના રિપોર્ટમાં જેકેએલએફના ચીફ અને અલગાવવાદી નેતા યાસીન મલિક,શબ્બીર હમદ શાહ અને કેટલાક અન્ય અલગાવવાદી નેતાઓને લઈને ક મોટો ખુલાસો થયો છે, ખુલાસામાં જાણાવા મળ્યું છે કે,કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે લોકોને લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ પાસેથી ફેંડ મળતું હતું. જેકેલએફના ચીફ અને અલગાવવાદી નેતા જેમ કે, યાસીન મલિક,શબ્બીર અહમદ શાહ,મશરત લમ ને રાશિદ એન્જિનિયરને લશ્કર-એ-તૈયબાના ચીફ […]