કોરોનાની બીજી તરંગમાં રાજ્યમાં બેંકના 1 હજાર કર્મીઓ સંક્રમિત થયા – કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા માંગણી
કોરોનાની બીજી તરંગમાં રાજ્યમાં બેંક કર્મીઓ ઝપેટમાં 1 હજાર કર્મીઓ સંક્રમિત થયા કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા માંગણી અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની બીજી તરંગ શરુ થઈ ચૂકી છે,આ બીજી તરંગમાં હજારો લોકો સંક્રમિત થઈ ચૂક્યો છે, કોરોનાના કારણે બેંક કર્મીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. […]