કચ્છના ખેડૂતની મહેનતના ફળનો સ્વાદ ગુજરાતની જનતા ચાખશે, ગરમ પ્રદેશમાં કર્યું સફરજનનું વાવેતર
અમદાવાદઃ સફરજનનું નામ પડતા જ સૌથી પહેલા કાશ્મીર અને શીમલાનું નામ યાદ આવે છે. પરંતુ હવે આગામી દિવસોમાં કચ્છના સફરજન જોવા મળશે અને ગુજરાતની જનતા કચ્છના સફરજનનો સ્વાદ માણી શકશે. ઠંડા પ્રદેશમાં ઉગતા શીમલાના સફરજનનું કચ્છના એક ખેડૂતે કાળઝાળ ગરમીમાં ઉત્પાદન શરૂ કર્યું છે. 5 વર્ષની તપશ્ચર્યા બાદ કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવી છે. કચ્છની […]
