1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન તેજ, સેન્ટર્સમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટી રહ્યું છે જેથી સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી છે. બીજી તરફ હાલ રાજ્યમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં 500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓને પ્રથમ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ, ‘આપ’એ જાહેર કર્યાં 504 ઉમેદવાર

અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી પણ ટક્કર આપશે. દરમિયાન આપ દ્વારા 504 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ઉત્તરાયણ પછી બહાર પડાશે

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. જેની તૈયારીઓ ચૂંટણીપંચ દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ બાદ તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂટ્ંણીનું જાહેરનામું બહાર પાડવા માટે […]

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે જાહેરનામાના ભંગ બદલ 60 હજાર કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. દરમિયાન ગુજરાતમાં લોકડાઉનથી અત્યાર સુધીમાં જાહેરનામાંના ભંગ બદલ 60 હજારથી પણ વધારે ગુના નોંધવામાં આવ્યાં છે. એટલું જ નહીં લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા 4.92 લાખ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત બન્યું […]

અમદાવાદ સહિત છ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી દિવોસમાં ટર્મ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી યોજાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જે માટે જાન્યુઆરી મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં […]

રાજ્યમાં હવે મકાનના બાંધકામની મંજૂરી માત્ર 24 કલાકમાં ઓનલાઇન મળશે

રાજ્યમાં મકાનના બાંધકામની મંજૂરીને લઇને મહત્વના સમાચાર મકાન બાંધકામની મંજૂરી હવે માત્ર 24 કલાકમાં ઓનલાઇન મળી જશે ઓનલાઇન પદ્વતિથી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય ગાંધીનગર: રાજ્યમાં મકાનના બાંધકામની મંજૂરીને લઇને એક મહત્વના સમાચાર છે. રાજ્યમાં હવે કોઇપણ મકાનનું બાંધકામ 15 મીટરની ઊંચાઇ ધરાવતું હશે તેમજ એના પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ […]

દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન નહીં

અમદાવાદઃ દેશની સુરક્ષાની જવાબદારી ભારતીય સેના નિભાવી રહ્યું છે. ત્યારે દેશની અંદર સુરક્ષાની જવાબદારી પોલીસ દ્વારા પુરી પાડવામાં આવે છે. દરમિયાન પોલીસ અધિકારી-કર્મચારીઓનો ઉત્સાહ વધે તે માટે દર વર્ષે દેશના 10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવે છે. આ વર્ષે 10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં પ્રથમ સ્થાને મણિપુરના થૌબલ જિલ્લાના નાંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશન આવ્યું છે. […]

ગુજરાતમાં ચાલુ વર્ષે 176 જેટલા લાંચિયા બાબુ ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 176 જેટલા લાંચિયા સરકારી અધિકારી-કર્મચારીઓ ઝડપાયાં છે. સરકારના 27 જેટલા વિભાગના આ અધિકારીઓ કુલ 65 લાખથી વધુની લાંચ લેતા ઝડપાયાં […]

ગુજરાત સરકારને રાહત, સુપ્રીમકોર્ટે માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે ફરમાવ્યો મનાઈહુકમ

અમદાવાદઃ ગુજરાતમાં માસ્ક નહીં પહેનાર વ્યક્તિઓ પાસે કોવિડ કેસ સેન્ટરમાં સેવા કરાવવાના હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું. કોર્ટે કહ્યું હતું કે, SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. સુપ્રીમ કોર્ટે માસ્ક […]

પ્રધાનમંત્રી મોદી આવશે કચ્છની મુલાકાતે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત કરશે

અમદાવાદ: વડાપ્રધાન મોદી દ્વારા થોડા દિવસો પહેલા જ સી પ્લેન સર્વિસનું ઉદધાટન કરવામાં આવ્યું હતુ અને ગત પ્રવાસમાં અન્ય યોજનાઓનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન મોદી હવે ફરીવાર 15 ડિસેમ્બરના રોજ ગુજરાત આવશે જ્યાં તેઓ કચ્છમાં બનવા જઈ રહેલા દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત કરશે. રિન્યુએબલ એનર્જી પાર્કની ક્ષમતા 30 હજાર મેગાવોટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code