યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે તા.11મી જુન સુધી રહેશે બંધ
પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે 11મી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા 4થી જુન સુધી મંદિર બંધ રહેવાનું હતું પરંતુ કોરોના સંક્રમણમાં સાવચેતીના પગલા રૂપે મંદિર ખોલવામાં એક સપ્તાહ લંબાવાયું છે. ગુજરાત અને દેશના વિવિધ રાજયોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ […]
