કચ્છના ભૂગર્ભમાં આ ફોલ્ટલાઈન હલશે તો મોટું નુક્સાન થવાની સંભાવના: સંસોધકોનો દાવો
અમદાવાદ; કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્રારા કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ધ કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, ધરતીના પેટાળમાં આવેલી આ ફોલ્ટ લાઈન ખૂબ જ મોટી ઇસ્ટ–વેસ્ટ ટ્રેન્ડિંગ ફોલ્ટ લાઇન છે, આશરે 1000 વર્ષેાથી સુષુ અવસ્થામાં હતી. જોકે હવે તેમાં સ્ટ્રેસનું નિર્માણ થતા આ ફોલ્ટ લાઈન ભૂકપં લાવી શકે […]