અંડરવર્લ્ડની અમદાવાદ ઉપર નજર, ATS અને ક્રાઈમબ્રાન્ચની ટીમ ઉપર ફાયરિંગ
અમદાવાદઃ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી ગુજરાત એટીએસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ ઉપર ગોળીબારની ઘટના બની હતી. પોલીસે એક શખ્સની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. અંડર વર્લ્ડનો શાર્પશૂટર અમદાવાદમાં એક રાજકીય નેતાઓની હત્યા કરવા આવ્યો હોવાની બાતમીના આધારે એટીએસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ પડકવા ગઈ હતી ત્યારે જ પોલીસ ટીમ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. […]