ગુજરાત સરકારનો નિર્ણય: હવે લગ્નમાં 100 અને અંતિમ વિધિમાં 50 લોકો જ એકઠા થઇ શકશે
ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારનો નિર્ણય હવે ગુજરાતમાં લગ્ન સમારંભમાં 100 અને અંતિમ વિધઇમાં 50 લોકો એકઠા થઇ શકશે જે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યાં કર્ફ્યૂ દરમિયાન લગ્ન કે અન્ય સામાજીક કાર્યક્રમો નહીં થઇ શકે ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને માત્ર બે દિવસમાં 1400થી વધુ કેસ નોંધાયા છે […]