બોર્ડની પરિક્ષામાં સામૂહિક ચોરીની સૌથી મોટી ઘટનાઃ959 વિદ્યાર્થીઓ એ એક સરખો જવાબ લખ્યો
એક સાથે 959 વિદ્યાર્થીઓ કરી હતી પરિક્ષામાં ચોરી 959 વિદ્યાર્થીઓ ના એક સરખા જવાબ જાઈને બોર્ડ અધિકારીઓ ચોંક્યા દરેકને નાપાસ કરવાનો લેવાયો નિર્ણય આ તમામ સેન્ટર સોરાષ્ટના છે જ્યા આ કોપી પેસ્ટની ઘટના બની છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અધિકારીઓ સામુહીક ચોરીની એક ઘટના ઝડપી પાડી છે ,જણાવવામં આવી રહ્યું છે આ ચોરી 12માં […]