મોંઘા પરંતુ ખુબ જ પોષ્ટિક અને હેલ્ધી છે આ અવનવા નામોના ‘શાકભાજી’ – સામાન્ય માર્કેટમાં મળવા પણ મુશ્કેલ છે
આ નવ શાકભાજી જેની કિમંત સામાન્ય કરતા વધુ છે ખોવામાં ખુબ જ પોષ્ટિક અને પ્રોટિન યુક્ત હોય છે મટન કરતા મોંધી છે તો ચીકન કરતા હેલ્ધી પણ છે નોનવેજના ઓપ્શનમાં તમે ટ્રાય કરો આ શાકભાજી સામાન્ય રીતે શાકભાજીમાં ભરપુર પ્રોટિન, વિટામિન અને પોષક તત્વો રહેલા હોય છે, જો કે એવા કેટલાક લીલા શાક છે કે, […]