સરકારી સેવામાં 7 વર્ષની અંદર મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને રાહતઃ પેન્શનમાં કર્યો સરકારે વધારો
કેન્દ્ર સરકારે લીધો ખાસ નિર્ણય સરકારી કર્મચારીઓના પરિવારજનોને રાહત સરકારી કામમાં 7 વર્ષમાં નિધન પામેલા કર્મીઓના પરિવારને મળશે વધુ પેન્શન છેલ્લા પગારનો 50 ટકા ભાગ પેન્શનના રુપમાં મળશે આ પહેલા છેલ્લા પગારનો 30 ટકા ભાગ પેન્શનમાં મળતો હતો કેન્સદ્ર સરકારે કર્મચારીઓના પરીવારજનો મોટી રાહત આપી છે,જે કર્મચારીઓનું 7 વર્ષના કાર્યકાળ પહેલા નિધન થયું હોય તેવા […]