કાશ્મીરની સમસ્યાના સમાધાનની દીશામાં એક નવી શરુઆત છે 370નું હટવુંઃ કેએન ગોવિંદાચાર્ય
370 હટવવી તે કાશ્મીરની સમસ્યા નષ્ટ થવાની પહેલ છે આર્થિક સ્થિતી પર ગંભાર વિચાર કરવાનું કહ્યું ભારત વિકાસ સંગમના કાર્યક્રમમાં ગોવિંદાચાર્ય જયપુરના કાર્યક્રમમાં આપી હાજરી જયપુરઃ- આર્થિક ચિંતક અને વિચારક કેએન ગોવિંદાચાર્યનું કહેવું છે કે “કલમ-370ને હટાવવી કાશ્મીરની સમસ્યાના સમાધાનની દીશામાં એક નવી શરુઆત કરી છે,હજુ આગળ ઘણું કરવાનું બાકી છે,તેમણે દેશીની હાલની ઈર્થિક સ્થિતીને […]