ગુજરાતમાં નવરાત્રિમાં માતાજીની મૂર્તિ-ગરબીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરી શકાશે
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીને લઈને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ, દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર નવરાત્રિ દરમિયાન ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિમાં ખુલ્લી જગ્યાએ માતાજીની મૂર્તિ […]