અકસ્માતમાં ઈજાગ્રસ્તની મદદે આવનારને મળશે ‘ગૂડ સ્માર્ટિયન’ નો દરજ્જો- મોટર વાહન એક્ટમાં નવી ધારા જોડાઈ
અકસ્માતમાં ઈજા પામનારની મદદ કરનારને મળશે ગૂડ સ્માર્ટિયનનો દરજોજો વાહન એક્ટ મોટર 2019મા નવી ઘારા જોડવામાં આવી મદદે આવનારની નહી થાય કોઈ પણ પૂછપરછ દરેક જાહેર-ખાનગી હોસેપ્ટલોમાં હોસ્પિટલોમાં ગુડ સ્માર્ટિયન’ ને લગતા અધિકારો દર્શાવવાના રેહેશે કેન્દ્ર સરકારે જીએસઆર 594 (ઇ) હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામા પ્રમાણે હવેથી કોઈ માર્ગ અકસ્માતમાં ઈજા પામનારા વ્યક્તિને […]