સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, પહેલીવાર 50,000 ને પાર
સોનાના ભાવમાં જોવ મળ્યો મોટો ઉછાળો 24 કેરેટ સોનાના ભાવ રૂ 50,552 ચાંદી 60585 પ્રતિ કિલો મુંબઈ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પહેલીવાર આ ભાવ 50 હજાર રૂપિયાને પાર કરી ગયો છે. તો, ચાંદીનો ભાવ સાત વર્ષના ઉચ્ચતમ સ્તરે ગયો છે. કિંમતોના આ ઉછાળાને કારણે આ કિંમતી ધાતુઓની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વાયદા […]
