માત્ર અમેરિકામાં જ નહિં, વિશ્વના અન્ય દેશોમાં પણ સૂત્ર સંભળાય છે કે GO BACK TO YOUR COUNTRY
ટ્રમ્પે તાજેતરમાં અમેરિકાની ચાર મહિલા સાંસદોનાં નામ લીધા સિવાય ટ્વીટર પર લખ્યું કે, આ પ્રોગ્રેસિવ મહિલા સાંસદો આ મહાન અમેરિકાની ચિંતા કરવા કરતાં તેઓ જ્યાંથી અહીં આવ્યાં છે ત્યાં જઈને પોતાના દેશની સ્થિતિ સુધારવા પ્રયત્નો કરે. જો અમેરિકા સારું ન લાગતું હોય તો તેઓએ તેમના દેશમાં ચાલ્યા જવું જોઈએ. વિપક્ષની જે ચાર મહિલા સાંસદોને લઈને […]