ગરીબ મુસાફરો માટે માઠા સમાચારઃ ગરીબ રથ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનમાં ફેરવાશે ,એસીની સસ્તી મુસાફરી થશે બંધ
ભૂતપુર્વ રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવએ 2006માં ગરીબ લોકોનું એસી ટ્રેનમા મુસાફરી કરવાનું સપનું સાકાર થાય તે માટે ગરીબ રથ એક્સપ્રેસની શરુઆત કરી હતી, પરંતુ હાલની કાર્યરત સરકારે હવે ગરીબ રથ ટ્રેનોને મેલ એક્સપ્રેસમાં બદલવાની તૈયારી કરી રહી છે એટલે કે ગરીબ રથ ટ્રેન હવે બંધ થવાની તૈયારીમાં છે. આ સાથે સૌથી પહેલા પૂર્વોત્તર રેલવેથી […]