આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આ વર્ષે ગણેશ મહોત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર તૈયાર કરેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું છે. કોરોના થીમ ઉપર તૈયાર કરાયેલી મૂર્તિમાં વિઘ્નહર્તા કોરોના વોરિયર્સ એવા તબીબના સ્વરૂપમાં જોવા મળે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં […]