જહા ચાહ વહા રાહઃ 3 ફૂટની ઊચાંઈ ધરાવનાર ગણેશને ડોક્ટર બનતા કોઈ નહી રોકે- સુપ્રીમ કોર્ટનો આદેશ
આ વાત છે એક યૂવાનની જેની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે જ્યારે તેનો વજન છે 15 કિલો અને તેની ઉંમર છે 18 વર્ષ ,ગણેશ નામના યૂવાનને મેડીકલ કૉલેજમાં એડમિશન આપવાનો ઈનકાર કરવામાં આવતા તેણે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કહેવાઈ છે ને કે રીસ્થિતી જીવનની કોઈપણ હોય ક્યારેય ડગવું નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ […]
