રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુની કરી જાહેરાત, આ 22 સેવાઓ ગામમાં જ મળી રહેશે
રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની કરી જાહેરાત આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલથી જોડાશે દરેક ગામડાને 100 MBPSની સ્પિડ આપવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ ગ્રામવાસીઓને 22 સેવાઓ ઘર બેઠા પ્રાપ્ત થશે ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ 8મી ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. […]