ગઝનવી, ઘોરીવાદીઓના આક્રમણો છતાં ભારતના અફઘાનિસ્તાન સાથે ગાઢ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા અકબંધ
આનંદ શુક્લ પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક કટ્ટરપંથીઓ પણ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા ઉખાડી શક્યા નથી બામિયાનની બૌદ્ધ પ્રતિમાઓને ધ્વસ્ત કરનારા તાલિબાનોને હટવું પડયું, સાંસ્કૃતિક મૂળિયા યથાવત અફઘાનિસ્તાન સાથે 1919થી 2019 સુધી તાલિબાનોના કાર્યકાળને બાદ કરતા ભારતના ગાઢ સંબંધ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેદકાલિન સંબંધો છે. અફઘાનિસ્તાન મૌર્ય અને શક- કુષાણ વંશનો ભાગ રહ્યું છે. સુબક્તગિનના આક્રમણને અફઘાનિસ્તાનના […]