જી સી મુર્મુએ CAGના વડા તરીકેના શપથ ગ્રહણ કર્યા
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ લેફ્ટનન્ટ ગર્વનર ગીરીશ ચંદ્ર મુર્મુએ કેગના વડા તરીકે કર્યા શપથ ગ્રહણ અશોકા હોલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ ગ્રહણ કરાવ્યા મુર્મુ વર્ષ 1985 બેચના ગુજરાતના આઇએએસ કેડરના નિવૃત્ત અધિકારી જમ્મૂ અને કાશ્મીરના પૂર્વ લેફ્ટનન્ટ ગર્વનર ગીરીશ ચંદ્ર મુર્મુએ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં કમ્પટ્રોલ એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના વડા તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. અશોકા હોલમાં […]
