પાકિસ્તાન અને શ્રીલંકા બાદ ચીનની હવે બાંગ્લાદેશ પર નજર, જંગી રોકાણની તૈયારી
ચીનની હવે બાંગ્લાદેશ પર નજર અધધ રોકાણ કરીને બાંગ્લાદેશની પણ થઈ શકે છે શ્રીલંકા-પાકિસ્તાન જેવી હાલત રોકાણ કરી દેવા નીચે દબાવતા ચીનની નજરમાં હવે બાંગ્લાદેશ અમદાવાદ: ચીને પાકિસ્તાન અને શ્રીલંકામાં જંગી રોકાણ કરીને આ બંન્ને દેશને તો દેવાના ભાર નીચે દબાવી જ દીધા છે. ચીનની આ મેલી રમતમાં હવે બાંગ્લાદેશ ફસાવવા જઈ રહ્યું છે. ચીનની […]