ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રેડનો હલવો – દસ જ મિનિટ થઈ જશે રેડી
સાહીન મુલતાની- સામગ્રી 10 નંગ – બ્રેડ 150 ગ્રામ – ખાડં 200 ગ્રામ – ઘી 1 કપ – કાજુ,બદામ, અને પીસ્તા જીણા સમારેલા 1 કપ – ઘરની મલાઈ 2 કપ – દુધ ગરમા ગરમ બ્રેડનો હલવો તે પણ ખુબ જ ઓછી સામગ્રી અને નહીવત મહેનતમાં તૈયાર થશે. ખાસ કરીને જ્યારે અચાનક ઘરે મહેમાન આવ્યા હોય […]