FMCG ઈંડસ્ટ્રીઝ પણ મંદીની ઝપેટમાં,છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ મંદીના અણસાર
દેશભરમાં આર્થિક મંદીનો માર પડ્યો છે, આર્થિક મંદીની અસર અનેક ક્ષેત્રમાં જોવા મળી હતી,અનેક તહેવારો નજીક હોવા છતા અલગ-અલગ ક્ષેત્રથી સંકળાયેલા આંકડાઓ નિરાશા જનક છે, તો મંદીની વચ્ચે એમએફસીજી ઈંડસ્ટ્રીઝની પણ હાલત કઈ સુધરેલી જોવા મળી નથી.એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આ પહેલા આટલી મંદી છેલ્લી વાર વર્ષ 2000-2003માં જોવા મળી હતી,બીએસઈ એમએમસીજી ઈંડેક્સ વર્ષ […]