બિહારમાં અનેક નદીઓપર મંડાય રહ્યો છે ખતરોઃકેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું તાંડવ બિહારમાં બીજા દિવસે પણ રેલ વ્યવહાર ઠપ અનેક રાજ્યો પુરની ઝપટમાં ઘણા રાજ્યો પર મંડાય રહ્યો છે ખતરો ભારેથી અતિભારે વરસાદની આગાહી બિહારમાં નદીમાં ડૂબવાથી 9 લોકોએ જીવ ગુમાવ્યાં દેશભરમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે અનેક રાજ્યોમાં પુરની સ્થિતી જોવા મળી છે ત્યારે બિહારમાં ખગડીયામાં કોસી અને બાગમતી નદી સ્થિર […]
