સ્ત્રીસશક્તીકરણના પ્રણેતા ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા : રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલે
– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા “માનવ અસ્તિત્વ કો , સુંદરતમ રૂપ સે ફલને ફૂલને દે ખુદ જીએ, દૂસરો કો જીને દે. માનવ ઔર પ્રકૃતિ – સિક્કે કે દો પહલૂ આઓ ઇન્હે બચાને કે લીયે હાથ મિલાયે.” માનવ અસ્તિત્વને ખીલવવા માટે શિક્ષણના માધ્યમથી જીવો અને જીવવા દો ના સૂત્રને જીવીને ચરિતાર્થ કરી પોતાના પર […]