પબજી બેન થયા બાદ અક્ષય કુમાર લાવી રહ્યા છે આ ગેમ
પબજી સહિત118 અન્ય મોબાઇલ એપ પર પ્રતિબંધ અક્ષય કુમાર લાવી રહ્યા છે મેડ ઇન ઈન્ડિયા ગેમ FAU:G અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ગેમની કરી જાહેરાત ભારતીય સેનાના જવાનોને પણ થશે ફાયદો મુંબઈ: સરકારે લોકપ્રિય ગેમિંગ એપ પબજી સહિત ચીની કંપનીઓ સાથે જોડાયેલા 118 અન્ય મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતની સંપ્રભુતા, અખંડિતતા, સુરક્ષા અને […]