હિંદુઓથી માર ખાધો? તેમને ગોળી કેમ મારી નહીં? તમે મુસ્લિમ સમુદાય પર એક ધબ્બો છો!: હરિયાણાના જજ ફખરુદ્દીન
જિલ્લા બાર એસોસિએશન, ચરખી દાદરી, હરિયાણાના વકીલોના એક જૂથ દ્વારા લખવામાં આવેલો એક પત્ર સામે આવ્યો છે. તેમાં તેમણે પીઠાસીન અધિકારી ફખરુદ્દીન પર આરોપ લગાવ્યો છે કે તેમણે એક મામલાની સુનાવણી દરમિયાન મુસ્લિમ અરજદારોને હિંદુઓની વિરુદ્ધ ઉશ્કેરણી કરનારી વાતો કહી હતી. વકીલોનો આરોપ છે કે 20મી ઓગસ્ટે રાજ્ય વિરુદ્ધ પરવિન્દર મામલાની સુનાવણી ચાલી રહી હતી, […]