જાણો ક્યાં રાજ્યના સીએમએ BHEL માટે અનામત 400 એકર જમીન બાબા રામદેવની પતંજલિને કરી અડધી કિંમતે ઓફર?
લગભગ ત્રણ વર્ષ પહેલા ભાજપના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ ફૂડ અને હર્બલ પાર્ક માટે નાગપુરમાં ઘણી ઓછી કિંમતે 230 એકર જમીન ઉપલબ્ધ કરાવી હતી. દેવેન્દ્ર ફડણવિસના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ફરી એકવાર બાબા રામદેવ પર મહેરબાન છે. બેંગલુરુ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારે પતંજલિને હવે લાતૂરમાં સોયાબીન પ્રોસેસિંગ યૂનિટ સ્થાપિત કરવા મટે […]