યુએપીએ 2019 બિલ લોકસભામાં પારીત, અમિત શાહે કહ્યુ- અર્બન નક્સલીઓ માટે બિલકુલ દયા નથી
લોકસભામાં બુધવારે ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરવામાં વેલા અનલોફુલ એક્ટિવિટી (પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ એક્ટ-યુએપીએ પર ચર્ચા થઈ છે. લોકસભામાં યુએપીએ સંશોધન બિલ-2019 પારીત થયું છે. તેની તરફેણમાં 288 અને વિરુદ્ધમાં માત્ર આઠ વોટ પડયા હતા. આ પહેલા લોકસભામાં બુધવારે કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે કાશ્મીર મધ્યસ્થતાવાળા ટ્રમ્પના નિવેદન પર વડપ્રધાનનું સ્પષ્ટીકરણ માગતા હંગામો શરૂ કર્યો […]