વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગનો ક્રેઝ ઘટ્યો, રાજ્યની અનેક કોલેજોને હવે લાગશે તાળા
એક સમયે એન્જિનયરિંગમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓને રહેતા હતા ઉત્સુક જો કે સમય જતા પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે ફેરફાર ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઓછી થવાની સંભાવના એક સમય એવો હતો જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે પડાપડી થતી હતી અને વિદ્યાર્થીઓમાં કોલેજમાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક રહેતા. જો કે […]