શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય -હવે પ્રાદેશિક ભાષામાં થશે એન્જિનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રનો અભ્યાસ
શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખાસ નિર્ણય લેવાયો પ્રદાશીક ભાષામાં થશે એન્જિનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રનો અભ્યાસ દિલ્હીઃ- સમગ્ર દેશમાં નવી શિક્ષણનિતી આવી રહી છે, કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની અધ્યક્ષતા મળેલી એક ખાસ ઉચ્ચ સ્તરિય બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત હવે આવનારા શૈક્ષણિત સત્રમાં એન્જિનિયરિંગ સહીતના કેટલાક […]