1. Home
  2. Tag "ELECTION COMMISSION"

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જાહેર કરી નોટિસ

નવી દિલ્હી: ગુજરાત રાજ્યસભા ચૂંટણીના મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમા ઈલેક્શન પિટીશન જેવી કોઈ વાત દેખાતી નથી. આ રિટ નથી. માટે અનુચ્છેદ-32ની નીચે આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટ જોશે કે બેઠક કેવી રીતે ખાલી થઈ ? કેજ્યુઅલ વેકન્સી છે અથવા રેગ્યુલર. સોમવાર સુધીમાં ચૂંટણી પંચ […]

લોકસભા ચૂંટણીમાં પેઇડ ન્યુઝમાં ઘટાડો, સોશિયલ મીડિયાના દુરૂપયોગના 900 મામલા સામે આવ્યા

લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે પહેલીવાર શરૂ કરવામાં આવેલા ચૂંટણીપંચના દેખરેખ તંત્રને છેલ્લા સાત તબક્કાના મતદાન દરમિયાન ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ સહિત અન્ય સોશિયલ મીડિયા માધ્યમોના દુરૂપયોગની લગભગ 900 ફરિયાદો મળી. જ્યારે 647 પેઇડ ન્યુઝના મામલાઓ જોવા મળ્યા. સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન રવિવારે ખતમ થયા પછી ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code