1. Home
  2. Tag "ELECTION COMMISSION"

उत्तर प्रदेश : चुनाव आयोग ने जारी की जिला पंचायत अध्यक्ष चुनाव की अधिसूचना, 3 जुलाई को मतदान

लखनऊ, 15 जून। उत्तर प्रदेश में जिला पंचायत अध्यक्ष के चुनाव की तिथियां घोषित कर दी गई हैं। शासन की मंशा के अनुरूप राज्य निर्वाचन आयोग की ओर से मंगलवार को जारी अधिसूचना के अनुसार राज्य के 26 जून से निर्वाचन की प्रक्रिया प्रारंभ होगी और तीन जुलाई को मतदान संपन्न कराया जाएगा। उसी दिन परिणाम […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ઉત્તરાયણ પછી બહાર પડાશે

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. જેની તૈયારીઓ ચૂંટણીપંચ દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ બાદ તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂટ્ંણીનું જાહેરનામું બહાર પાડવા માટે […]

ચૂંટણી પંચે કોરોના માટેની એડવાઇઝરી રજૂ કરી – તમામ રાજકીય પક્ષોએ દિશા-નિર્દેશનું પાલન ફરજીયાત કરવું પડશે

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ -19 ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કમિશને ભીડમાં અંકુશ જાળવી રાખવાને લઈને પક્ષકારો અને ઉમેદવારો દ્વારા ચાલી રહેલી નરમાઇ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં યોજાનારી ત્રણ તબક્કાની વિધાનસભાની ચૂંટણી […]

ગુજરાતમાં છ મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શકયતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર આગામી નવેમ્બરમાં મહિનામાં પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ સહિત છ મનપા અને 55 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં આ ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેની ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું […]

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા મંગળવારે જશે મહારાષ્ટ્ર, 19 સપ્ટેમ્બરે વિધાનસભા ચૂંટણીના એલાનની શક્યતા

મુખ્ય ચૂંટણી કમિશનર 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાતે જશે 19 સપ્ટેમ્બરે ચૂંટણી કાર્યક્રમની ઘોષણાની શક્યતા મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન નજીકના ભવિષ્યમાં થવાની શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સહીત બંને ચૂંટણી કમિશનર 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત કરશે. સૂત્રો પ્રમાણે, ચૂંટણી કમિશનર 18 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રથી પાછા ફરશે. એટલે કે 19 સપ્ટેમ્બરે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની […]

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જાહેર કરી નોટિસ

નવી દિલ્હી: ગુજરાત રાજ્યસભા ચૂંટણીના મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમા ઈલેક્શન પિટીશન જેવી કોઈ વાત દેખાતી નથી. આ રિટ નથી. માટે અનુચ્છેદ-32ની નીચે આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટ જોશે કે બેઠક કેવી રીતે ખાલી થઈ ? કેજ્યુઅલ વેકન્સી છે અથવા રેગ્યુલર. સોમવાર સુધીમાં ચૂંટણી પંચ […]

લોકસભા ચૂંટણીમાં પેઇડ ન્યુઝમાં ઘટાડો, સોશિયલ મીડિયાના દુરૂપયોગના 900 મામલા સામે આવ્યા

લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે પહેલીવાર શરૂ કરવામાં આવેલા ચૂંટણીપંચના દેખરેખ તંત્રને છેલ્લા સાત તબક્કાના મતદાન દરમિયાન ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ સહિત અન્ય સોશિયલ મીડિયા માધ્યમોના દુરૂપયોગની લગભગ 900 ફરિયાદો મળી. જ્યારે 647 પેઇડ ન્યુઝના મામલાઓ જોવા મળ્યા. સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન રવિવારે ખતમ થયા પછી ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code