1. Home
  2. Tag "election commission of India"

ચૂંટણી પંચ બિહાર ચૂંટણીની તારીખો આજે જાહેર કરશે, ગુજરાતની ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની શક્યતા

બિહારમાં યોજાનારી ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે બિહાર ઉપરાંત ગુજરાત પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર થાય તેવી સંભાવના બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઇને એક સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી પંચ શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આજે બપોરે 12.30 […]

બિહાર વિધાનસભા ચૂંટણી 29 નવેમ્બર પહેલા થશે સંપન્ન: EC

કોરોનાના સંકટ વચ્ચે ચૂંટણીના આયોજનને લઇને ચૂંટણી પંચનું નિવેદન બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથોસાથ 1 લોકસભા બેઠક અને 64 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે 29 નવેમ્બર પહેલા બિહારમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન કરી લેવાશે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણીના આયોજનને લઇને ચૂંટણી પંચે શુક્રવારે નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીની […]

કોરોના કાળમાં ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીપંચે માર્ગદર્શિકા કરી જાહેર, આ દિશા-નિર્દેશોનું કરવું પડશે પાલન

કોરોના કાળમાં યોજાનારી ચૂંટણીને લઇને ચૂંટણી પંચે માર્ગદર્શિકા કરી જાહેર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માસ્ક, સેનિટાઇઝર, ફેસ શીલ્ડનો ઉપયોગ ફરજીયાત કરવો પડશે ઉમેદવાર ડિપોઝિટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે કોરોના કાળમાં યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવાર સહિત ફક્ત પાંચ લોકો ડોર ટૂ ડોર પ્રચારમાં ભાગ લઇ શકશે. જાહેર રેલી કે […]

ગુજરાતમાં પેટાચૂંટણીને કોરોનાવાયરસનું ગ્રહણ, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ: કોરોનાવાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે અને પેટાચૂંટણીને મોકુફ રાખવામાં આવી છે. ગુજરાતમાં પણ આઠ સીટો પર પેટાચૂંટણી યોજાવાની હતી પણ ચૂંટણીપંચના આ નિર્ણયના કારણે પેટાચૂંટણી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. જો કે તાજેતરમાં જ યોજવામાં આવેલી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code