કેન્દ્ર સરકાર વૃદ્ધોની વ્હારે આવ્યું – આવતા મહિનાથી વૃદ્ધો માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવશે
કેન્દ્ર સરકાર વૃદ્ધોની વ્હારે ઓલ્ડ એજ હોમમાં આશ્રય, શારીરિક અથવા માનસિક ત્રાસ સંબધી ફરીયાદ કરી શકશે કેન્દ્ર સરકારનું સરાહનીય કાર્ય વૃદ્ધો માટે રજુ કરાશે હેલ્પલાઈન નંબર કેન્દ્ર સરકાર દ્રારા દેશના વડીલો માટે વિધવા પેન્શનથી લઈને સિનિયર સિટિઝનને ભાડામાં રાહત સુધીની અનેક સુવિધાઓ આપી રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દેશના વડીલોની સંભાળ કરવાની દિશામાં પણ […]