1. Home
  2. Tag "eid"

ઈદ-ઉલ-અજહા પર ભારતે ઓફર કરેલી મિઠાઈ પાકિસ્તાને લેવાનો કર્યો ઈન્કાર

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની જોગવાઈ કરનારી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ યથાવત છે. બકરી ઈદ પર પણ આ તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત અને પાકિસ્તાનની સરહદ પર ભારતે પાકિસ્તાનને મિઠાઈ ઓફર કરી હતી. તેને પાકિસ્તાન તરફથી લેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. આના પહેલા પાકિસ્તાને સમજૌતા અને થાર એક્સપ્રેસ તથા લાહોર […]

જમ્મુ-કાશ્મીરમાં ઈદની ઉજવણી સાથે પૂંછ અને રાજૌરીમાં મોબાઈલ સેવા શરુ

દેશભરમાં આજે ઈદના તહેવારની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. દિલ્હીનની જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ સવારે નમાજ અદા કરી ઈદની ઉજવણી કરી હતી.આ સાથે જ મુંબઈની હામિદિયા મસ્જિદમાં પણ નમાજ અદા કરવામાં આવી. દિલ્હી અને મુંબઈ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં બકરી ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં પણ હાલાત સામાન્ય […]

MP: ઈદની મુબારકબાદ આપવા માટે ભોપાલ શહેર કાજીના ઘરે પહોંચી ગયા હતા સાધ્વી પ્રજ્ઞા

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર બુધવારે સાંજે ઈદ મુબારક કહેવા માટે શહેર કાજીના ઘરે પહોંચી ગયા હતા. સાંસદ બન્યા બાદ આ પહેલો મોકો હતો કે જ્યારે સાધ્વી પ્રજ્ઞા મુસ્લિમો વચ્ચે પહોંચ્યા હતા. પ્રસંગ ઈદના તહેવારનો હતો. માટે સાધ્વી પોતાની સાથે મિઠાઈના બોક્સ લઈને ભોપાલના શહેર કાજી સૈયદ મુશ્તાક અલી નદવીના ઘરે પહોંચ્યા અને […]

ઈદ પર કાશ્મીરમાં પથ્થરબાજી પર ભડક્યા શિયા વક્ફ બોર્ડના ચીફ, બોલ્યા- “જે થાળીમાં ખાધું તેમાં થુંક્યા”

ઈદના દિવસે કાશ્મીર ખીણમાં ઘણાં વિસ્તારોમાં પથ્થરમારો થયો. કાશ્મીર ખીણમાં પથ્થરમારાએ પાકિસ્તાની અને ખૂંખાર આતંકી સંગઠન આઈએસઆઈએસના વાવટા પણ ફરકાવ્યા હતા. તો પુલવામા જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને એક મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. ઈદના પ્રસંગે કાશ્મીરમાં ફેલાયેલી હિંસાની શિયા વક્ફ બોર્ડના ચીફ વસીમ રિઝવીએ આકરી નિંદા કરી છે. તેમણે અંગ્રેજી ચેનલ ટાઈમ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code